ગુણોત્તર અને પ્રમાણના ખ્યાલો
Exercise and reference answers
- Matching pairs
- Left
- 4, 9, 12 નું ચતુર્થ પ્રમાણપદ
- Right
- 27
- Left
- 16 અને 25 નું મધ્યમ પ્રમાણપદ
- Right
- 20
- Left
- 2 કલાકનો 40 મિનિટ સાથે ગુણોત્તર
- Right
- 3 : 1
- Left
- 3 : 5 નો વર્ગાનુપાત
- Right
- 9 : 25
- Instructions
- પ્રમાણના દરેક પ્રશ્નને તેના પરિણામ સાથે જોડો